*ફક્ત શબ્દોના જોડકણાઓ* *ગોઠવવાથી જ કવિ નથી બનાતુ...*
*ઉગવાથી અને આથમી જવાથી જ કાંઈ રવિ નથી બનાતુ...*
*હોવી જોઈયે માનવતા હૈયામા ભરેલી દરેક જણ પ્રત્યે સદા...*
*ફક્ત માનવીના કુંખે જન્મવાથી માનવી નથી બની જવાતું...!!!*
-Beenita Kanthariya